Notice for Admission of Degree and D2D for the year 2025-26
પ્રથમ વર્ષ ડીગ્રી એન્જિનિયરિંગ અને ડીપ્લોમાં પછી ડિગ્રી (D2D) માટેની વેકેન્ટ બેઠકો પર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ACPC સંબંધિત નિયમો મુજબ આરજીઓ માંગવામાં આવે છે. પ્રવેશ ફોર્મ કોલેજ ખાતેથી ભરી શકાશે. ફોર્મ ફી. 300/- રૂ. રોકડા રાખેલ છે. ભરેલ ફોર્મ કોલેજ ખાતે જ જમા કરવાના રહેશે. અન્ય પદ્ધતિથી મોકલવામાં આવેલ ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. ફોર્મ સ્વીકારવાની (રવિવાર સહિત) છેલ્લી તારીખ ૧૧/૦૮/૨૦૨૫ રહેશે. મેરીટ યાદી ૧૨/૦૮/૨૦૨૫ તથા કાઉન્સેલીંગ પ્રક્રિયા ૧૨/૦૮/૨૦૨૫ ના રોજ હાથ ધરવામાં આવશે.
(સમય સવારે ૧૧:00 થી સાંજે 5:00 કલાક).
