Notice for Admission of Diploma and C2D for the year 2025-26
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રથમ વર્ષ ડીપ્લોમાં અને C2D માટે ખાલી રહેલ બેઠકો માટે એ.સી.પી.ડી.સી સંબંધિત નિયમો મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રવેશ ફોર્મ કોલેજ ખાતેથી ભરી શકાશે. ફોર્મ ફી. ૨00/- રૂ. રોકડા રાખેલ છે. ભરેલ ફોર્મ કોલેજ ખાતે જ જમા કરવાના રહેશે. અન્ય પદ્ધતિથી મોકલવામાં આવેલ ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. ફોર્મ સ્વીકારવાની (રવિવાર સહિત) છેલ્લી તારીખ ૧૧/૦૮/૨૦૨૫ રહેશે. મેરીટ યાદી ૧૨/૦૮/૨૦૨૫ તથા કાઉન્સેલીંગ પ્રક્રિયા ૧૨/૦૮/૨૦૨૫ ના રોજ હાથ ધરવામાં આવશે.
(સમય સવારે ૧૧:00 થી સાંજે ૫:00 કલાક).
